[135+] Heart Touching meaningful Gujarati quotes on life 2024

Hello guys, heartily welcome to thekpnews.com. If you are looking for meaningful Gujarati quotes on life then you are in the right place. Every person has to face that type of situation they need love, motivation, and more. So, On this site, you can get motivational Gujarati Quotes, Gujarati sad Quotes, Gujarati Love QuotesPhoto Download, Bewafa Quotes, જીંદગી લાગણી શાયરી, Attitude Quotes for friends, Gujarati good morning quotes and more.

Meaningful Gujarati Quotes on Life
Meaningful Gujarati Quotes on Life

Best Meaningful life thoughts and Gujarati Status

શ્રેષ્ઠતા જન્મથી નહીં પરંતુ પોતાના કર્મો, કળા અને ગુણોથી પ્રાપ્ત થાય છે તમે માળા બદલો,
મંદિર બદલો કે ભગવાન બદલો,પણ સારા પરિણામ માટે એક વાર તમારા વિચાર બદલો.

પોતાની ક્ષમતા ઉપર શંકા કરીને, વ્યક્તિ સફળ થવાની સંભાવના પણ ખતમ કરી દે છે.

દીવડા ને ક્યાં કોઈ સ્વાર્થ હોય છે એના તો બસ જગમગાટ હોય છે.

Meaningful Gujarati Quotes on Life
Meaningful Gujarati Quotes on Life

વિશ્વ માટે તમે ફક્ત એક જ વ્યક્તિ હોઈ શકો છો, પરંતુ એક વ્યક્તિ માટે તમે દુનિયા હોય શકો છો.

બધી વાતોને દરેક વખતે દિલ પર ના લેવાની હોય, ઘણીવાર એને #ignore પણ કરવાની હોય છે !!

દરેક પળમાં પ્રેમ છે અને દરેક ક્ષણમાં ખુશી છે, ખોઈ બેસો તો યાદ છે અને જીવી લો તો જીંદગી છે.


જે લોકો તમને પસંદ નથી કરતા તેની સામે હંમેશા ખુશ રહો કારણ કે , તમારી ખુશી એ વ્યક્તિઓ ને ખતમ કરી નાખશે.

એક વૃક્ષે કબૂલાત કરી કે, મારા પાંદડા રોજ ખરે છે, છતાંય પવન સાથે મેં સંબંધ બગાડયા નથી.

જીવનમાં એક એવો મિત્ર હોવો જરૂરી છે જે કહે, "તું ચિંતા ના કર હું છું તારી LIC જિંદગી કે સાથ ભી... જિંદગી કે બાદ ભી...

Meaningful Life Thoughts
Meaningful Life Thoughts

Relationship Meaningful Gujarati Quotes on Life

દોસ્તી શીશે કી તરહ નાજુક હોતી હૈ, એક બાર ટૂટને પર જોડી જા શક્તિ હૈ, લેકિન દરારે હંમેશા મોજુદ રહતી હૈ.

ઘડિયાળ ની ટીક ટીક ને મામુલી ના સમજો સાહેબ. એટલું સમજી લ્યો કે જીંદગી ના વૃક્ષ પર કુહાડી ના વાર છે..!!

દોસ્તી એટલે જીંદગીની સફર નું એક એવું સ્ટેશન કે.. જ્યાં ગમે ત્યારે રોકાઈને જીંદગી નો થાક ઉતારી શકાય..!!

કહેવાય છે કે જીંદગી એક વાર મળે છે બિલકુલ ખોટું છે ફકત મોત એક વાર મળે છે જીંદગી તો દરરોજ મળે છે બસ જીવતા શીખવું પડશે...

જો મહેનત કર્યા પછી પણ, સપના પુરા ના થાય તો રસ્તો બદલો, સિદ્ધાંત નહિ કેમ કે વૃક્ષ પણ પોતાના પાંદડા બદલે છે, મૂળ નહિ.

Meaningful Gujarati Thoughts On Life
Meaningful Gujarati Thoughts On Life

જો મહેનત એક આદત બની જાય, તો સફળતા એક 'મુકદ્દર' બની જાય છે.

પોતાની પ્રગતી પાછળ જ એટલા વ્યસ્ત રહો, કે બીજા ની નબળાઈઓ જોવાનો સમય જ ના રહે !!

અરીસા અને પડછાઈ જેવા મિત્રો રાખો કારણ કે, અરીસો ક્યારેય ખોટું નથી બોલતો અને પડછાઈ ક્યારેય સાથ નથી છોડતી.વિશ્વાસ કરવામાં થોડું ધ્યાન રાખજો સાહેબ ! કારણ કે મીઠા અને સાકર નો રંગ એક જ હોય છે.

શક્તિશાળી સાથે યુદ્ધ કરવું એ હાથીઓની સેના સામે પગપાળા લડનારા જેવું છે.

વીતી જાય છે જીંદગી એ શોધવામા કે જોઈએ છે શું…? જ્યારે આપણને એ જ ખબર નથી હોતી કે જે મળ્યુ છે એનુ કરવાનુ છે શું?

ક્યારેક નસીબ પર વિશ્વાસ કરીને થાકી ગયા હોય તો, પોતાના પર વિશ્વાસ કરી જોજો.

Meaningful Gujarati Thoughts On Life
Meaningful Gujarati Thoughts On Life

Self-respect Meaningful Gujarati Quotes on Life 2024

પરીસ્થિતિની ચિંતા ન કરો તમે જે સ્થાને છો તેનાથી ઉપર જવાની કોશિશ કરો , પ્રયત્નો કદીનિષ્ફળ જતા નથી.

બે પળની છે જીંદગી, તોય જીવાતી નથી… એક પળ ખોવાઇ ગઈ છે, બીજી સચવાતી નથી….

જે મિત્ર તમારા આંસુને સમજે છે તે ઘણા મિત્રો કરતા વધુ મૂલ્યવાન છે, કે જે ફક્ત તમારા સ્મિતને જાણે છે.

સફળતાની સૌથી ખાસ વાત એ છે કે, તે મહેનત કરનારાઓ પર ફિદા થય જાય છે. 

દોસ્ત તારા હૃદયમાં અમને ઉમર કેદ મળે, ભલે થાકે બધા વકીલ તોય જામીન ના મળે.

દરેકને પોતાના જ્ઞાન નું અભિમાન હોય છે પરંતુ, કોઈને પોતાના અભિમાન નું જ્ઞાન નથી હોતું !!

Meaningful Gujarati Thoughts On Life
Meaningful Gujarati Thoughts On Life

જ્યારે તમને લાગે કે બધું તમારી વિરુદ્ધ થઈ રહ્યું છે, ત્યારે યાદ રાખો કે વિમાનને ઉપર જવા માટે પવનની વિરુદ્ધ જવું પડે છે, નહીં કે પવન સાથે.

પગ પર લાગેલો ઘાવ સંભાળી ને ચાલતા શીખવાડે છે, અને દિલ પર લાગેલો ઘાવ સમજદારી થી જીવતા શીખવાડે છે.

સબંધો માં ઠંડક રાખજો, ગરમી તો હજી વધશે એક- લૂ અને એકલું બન્ને બહુ જ આકરા લાગે છે.


જીંદગીના આ રણમાં પોતે જ કૃષ્ણ અને પોતે જ અર્જુન બનવું પડે છે, રોજ પોતાના જ સારથી બનીને જીંદગી નું મહાભારત લડવું પડે છે.

ભરોસો અને આશીર્વાદ કયારેય દેખાતા નથી, પણ તે અસંભવ ને સંભવ બનાવી દે છે..!

આજે માર્ગ બનાવવામાં આવ્યો છે,તો આવતીકાલે તમને પણ મુકામ મળશે પ્રોત્સાહનથી ભરેલા આ પ્રયત્નો ચોક્કસપણે એક દિવસ રંગ લાવશે.

પાપમાં પડે તે માણસ, તેનો ખેદ કરે તે સંત અને તેનું અભિમાન કરે તે રાક્ષસ.

Meaningful Gujarati Thoughts On Life
Meaningful Gujarati Thoughts On Life

Motivational Quotes in Gujarati Text

ઉડાન ભરવું પડશે, ભલે તમારે ઘણી વખત પડવું પડે,
સપના પૂરા કરવા પડે છે, ભલે તમારે તમારી સાથે લડવું પડે.

કુદરતી દુ:ખ એ પરીક્ષા છે. જયારે ઊભું કરેલું દુ:ખ એક શિક્ષા છે.

જે પોતાનું નામ પોતાના કર્મોથી બનાવે તે જ ઉત્તમ માણસ.

કાલે શું થશે એ વિચારવામાં આજ કાઢી નાખી , જે થશે એ સારું થશે એજ આશાએ આખી જિંદગી કાઢી નાખી.

Motivational Gujarati Thoughts On Life
Motivational Quotes in Gujarati

હતા કિનારે તોય અમે પ્યાસા રહી ગયા , જાણે લાગણીના વ્યવહારમાં અમે કાચા રહી ગયા .. !!

સફળ વ્યક્તિની ચમકથી જ લોકોને મતલબ હોય છે સાહેબ, તેણે કેટલા અંધારા જોયા એ કોઇ નથી જાણતુ !!વિશ્વને બદલવા માટે તમારી સ્મિતનો ઉપયોગ કરો; વિશ્વને તમારી સ્મિત બદલવા ન દો.!!

હિંમત કરવાથી કદાચ તમને અસ્થાયી હાર મળશે પરંતુ હિંમત નહી કરવાથી તો તમને કાયમી હાર જ મળશે...!!

Meaningful Gujarati Thoughts On Life
Meaningful Gujarati Thoughts On Life

નામ તારું એ રીતે લખી નાખ્યું છે મારા અસ્તિત્વ પર કે, તારા નામ નો પણ કોઈ ઉલ્લેખ કરે તો પણ આ દિલ ધડકી ઉઠે છે..!!

અર્થશાસ્ત્રી એવી વ્યક્તિ છે, જે ધન વિશે ધનવાન કરતાં વધુ જાણે છે.

ખુદમાં વિશ્વાસ હોવો એ સફળતા નું પહેલું રહસ્ય છે.!!અભિમાન કહે છે કોઈની જરૂર નથી, અનુભવ કહે છે કે ધૂળની પણ જરૂર પડે છે !!

સાચું સન્માન પૈસા કે તાકાતથી નથી મળતું, પ્રામાણિકતા થી કામ કરો, લોકો આપો આપ પસંદ કરશે..!

આ દુનિયામાં બધું કીમતી જ હોય છે, મેળવ્યા પહેલા અને ગુમાવ્યા પછી !!

હજારો સવાલ છે જીંદગી ના પણ જવાબ એક જ છે “ થઈ જશે “.

Meaningful Gujarati Thoughts On Life
Meaningful Gujarati Thoughts On Life

Quotes in Gujarati Meaning

નિરાશાવાદી ધનિક કરતાં આશાવાદી ગરીબ વધારે સુખી ગણી શકાય.

અંગત નો કાયમ સંગત રાખજો, કેમકે દુનિયા છે બેઢંગી, રંગે રચાવે જીંદગી..!!

ના કોઈને નિરાશ કરીને જીવીએ, ન કોઈથી નિરાશ થઈ ને જીવીએ.!!

પ્રયત્નશીલ મનુષ્ય માટે સદાય આશા હોય જ છે.

ચારિત્ર્યનું નિર્માણ કરવું અને તેને સુધારવું એ જ માનવનું પરમ લક્ષ્ય હોવું જોઈએ.

જિંદગીમાં ક્યારેય એટલું પણ કોમ્પ્રોમાઇઝ ના કરી લેવું કે, લોકો ભૂલી જાય કે તમે માણસ છો..!!

સફળ એ જ થાય છે, જે પોતાના લક્ષ્યને પોતાનું જીવન સમજે છે.

Quotes in Gujarati Meaning
Quotes in Gujarati Meaning

જો મહેનત આદત બની જાય છે, તો સફળતા ‘મુકદ્દર’ બની જાય છે.

એવી કોઈ સમસ્યા નથી જેનું સમાધાન ના હોય.

મેહનત કરતા જ રહો ઓળખાણ તો તમારી BMW પોતેજ આપશે.

જેની પાસે ધન છે તે તેનું નથી પણ જે ઉપયોગ કરે તેનું ધન છે.
 

જ્યારે દેહના કોઈ ભાગમાં પીડા થાય છે, ત્યારે આખો દેહ બેચેન થઈ જાય છે.

ક્ષણભરની સફળતા વર્ષોની અસફળતાની કમીને પૂરી કરી દે છે.

કોઈની ભૂલ પર નારાજ થતાં પહેલાં આપણી દશ ભૂલોને પણ ગણી લો.

જે ફક્ત બહારની વાહવાહ ઇચ્છે છે, તે પોતાનો આનંદ બીજાની મુઠ્ઠીમાં રાખે છે.

Quotes in Gujarati Meaning
Quotes in Gujarati Meaning

Gujarati Quotes on Karma 2024

તકલીફો હંમેશા એક નવો માર્ગ બતાવવા આવે છે.

પાથ પર ચાલતી વખતે, ફ્લોરની સંભાળ રાખશો નહીં, તમે સાચા માર્ગ પર છો.

સફળતાની સૌથી અગત્યની બાબત એ છે કે તે સખત મહેનત કરનારાઓ પર પડે છે.


આપણે બીજાઓના ચહેરાઓને યાદ કરીએ છીએ, તે આપણો સ્વભાવ નથી, લોકો આપણા ચહેરાને જોઈને તેમનો સ્વભાવ બદલી શકે છે, તે આપણો સ્વભાવ છે.


એટલા સફળ બનો કે દુનિયાની દરેક મોંઘી વસ્તુ સસ્તી લાગવા માંડે.

એક ભૂલ તમારો અનુભવ વધારે છે , ‘ જ્યારે એક અનુભવ ‘ તમારી ભૂલો ઓછી કરે છે.

સમય સંજોગ પ્રમાણે જીવી લઉ છું,સાહેબ સવારે નીકળું છું, ઇચ્છાઓ ને વેચવા માટે.. સાંજે સપનાઓ ખરીદી લઉ છું..!

Quotes in Gujarati Meaning
Quotes in Gujarati Meaning

કંઈક તો છેલ્લે અધૂરું રહી જાય છે, જીંદગી સિવાય અહીં ક્યાં બધું પૂરું થાય છે !!

સારી પાચનશક્તિ ભૂખ પર આધાર રાખે છે, અને સ્વાસ્થ્ય બન્ને પર.

એ.સી. રૂમમાં રજાઈ ઓઢી ને સુતેલી જીંદગી, ધૂળ માં આળોટતાં બાળપણ ની ઇર્ષ્યા કરે છે ..!!

જીવનમાં બધું જ શક્ય છે, બસ શરુઆત આત્મવિશ્વાસ થી થવી જોઈએ.

ભૂલ થાય ત્યારે થોડી ધ્યાન રાખજો સાહેબ, ઉગતા સુરજ સામે આંખ નથી ખુલતી પણ ડૂબતા સુરજ ને જોવા ટોળુ થાય છે.

જીંદગી કાર્ડિયોગ્રામ જેવી છે એ ક્યારેય, સીધી લીટીમાં નથી ચાલતી.!

પાણી નો દુષ્કાળ એક વર્ષ ને અસર કરે છે પરંતુ સંસ્કાર નો દુષ્કાળ આખી પેઢી ને અસર કરે છે.

Meaningful Gujarati Quotes on Life
Meaningful Gujarati Quotes on Life

Meaningful Gulzar Quotes on Life

મદિરા નો પ્યાલો મેં ક્યારેય ભર્યો નથી કારણ કે, નશો તમારા જેવા મિત્રોને મલ્યા પછી કદી ઊતર્યો નથી..!!

જો વ્યક્તિના ઇરાદા મક્કમ હોય તો તે દરેક મુશ્કેલીનો સામનો કરીને લક્ષ પ્રાપ્ત કરી શકે છે.

જીંદગીમાં વર્ષો ઉમેરવાના નથી, પણ વર્ષોમાં જીંદગી ઉમેરવાની છે..!!


તમારા મનને દરેક પરિસ્થિતિમાં શાંત રહેવાની તાલીમ આપો.

જ્યારે ખીસામાં માં "રૂપિયા" હોય ને ત્યારે, કુંડળીમાં "શનિ" હોવાથી કઈ જ ફર્ક નથી પડતો.

પરીસ્થિતિની ચિંતા ન કરો તમે જે સ્થાને છો તેનાથી ઉપર જવાની કોશિશ કરો, પ્રયત્નો કદી નિષ્ફળ જતા નથી.

Meaningful Gujarati Quotes on Life
Meaningful Gujarati Quotes on Life

લોકો અધૂરા પ્રેમ પછી જ સંપૂર્ણ શાયર બને છે.

કોઈ નિદા કરે કે વંદના, આપણો તો સ્વાર્થનો ધંધો છે.

કોઈની સલાહથી રસ્તો જરૂર મળી જાય છે સાહેબ પણ મંજિલ પોતાની મહેનતથી જ મળે છે.

મુરખાઓ પાસેથી વખાણ સાંભળવા કરતા, બુદ્ધિશાળી વ્યક્તિનો ઠપકો સાંભળવો ફાયદાકારક છે.

વિધાતા,તારી ઝંખનાય મને ખુબ ભારે પડી, એ આવી નહીં ને આ કોરીકટ જીંદગી પનારે પડી!

કર્તવ્ય અને પસંદ વચ્ચેનો સમય અટલે જીંદગી, જીંદગી મનુષ્યની ઈચ્છા પ્રમાણે નથી ચાલતી.

જીંદગી નાની નથી સાહેબ.. લોકો જીવવાનું જ મોડું શરુ કરે છે..!

ખૂબ દૂર સુધી જવું પડે, ફક્ત એ જાણવા માટે કે આપણી નજીક કોણ છે.

Meaningful Gujarati Quotes on Life
Meaningful Gujarati Quotes on Life

Good Quotes for life in Gujarati 2024

પ્રાર્થના કરે ત્યારે મને પણ બોલાવી લેજો , બંને મળીને એક બીજાને માગી લઈશુ .

જો તમારે કંઈક મોટું કરવું છે, તો મોટા માણસો જેવા વિચારો.
 
જો ઇચ્છા કંઇક અલગ કરવાની હોય, તો હૃદય અને મન વચ્ચે બળવો થવો બંધાયેલો છે.


ત્યાં સુધી હાર નાં માનશો જ્યાં સુધી જીતી ના જાઓ.
 
પરમાત્મા મોટાં મોટાં સામ્રાજ્યોથી વિમુખ થઈ શકે છે, પણ નાનાં-નાનાં પુષ્પોથી નહિ.

સફળતા સુધી પહોંચવા માટે નિષ્ફળતાના માર્ગ માંથી પસાર થવું પડે છે.

દરેક સફળ વ્યક્તિની એક વસ્તુ એક સમાન હોય છે, તેઓ ફક્ત તેમનું લક્ષ્ય મેળવવા માંગે છે.

Good Quotes for life in Gujarati
Good Quotes for life in Gujarati

વીરપુરુષ રોગી અવસ્થા માં મરવા કરતાં રણક્ષેત્રમાં મરવાનું વધુ પસંદ કરે છે.

જ્યારે કોઈ પણ વસ્તુ આશા વિરુદ્ધ જાય છે, ત્યારે દુ:ખ થાય છે.

એવો વૈભવ કે જે ક્યારેય અંત ન પામે તેને સાધુતા કહે છે.

ભાગ્યની બાબતમાં એક વાત તો નિશ્ચિત જ છે, કે તે જરૂરથી બદલાશે જ.

મને મૃત્યુનો ભય નથી પણ ભય તો મને જીવનનો છે.

બીજાની સલાહ જીંદગી આપણી બર્બાદ કરે છે.

ક્યારેય વિચારશો નહીં કે તમે એકલા છો, તેના બદલે, વિચારો કે તમે એકલા પૂરતા છો.

જો તમારે સૂર્યની જેમ ચમકવું હોય, તો તમારે પણ સૂર્યની જેમ બર્ન કરવાનું શીખવું પડશે!

Good Quotes for life in Gujarati
Good Quotes for life in Gujarati

Meaningful Quotes in Gujarati

જેવા વર્તન ની અપેક્ષા બીજા પાસે રાખો છો , પહેલા તેવું વર્તન તમે એમની સાથે કરો .

તમે ક્યારેય પણ હાર માનશો નહીં, કોને ખબર તમારો આગલો પ્રયાસ જે તમને સફળતા તરફ દોરી જાય. ગઈકાલે પડ્યા તો આજે ઉઠો અને આગળ વધો.

જિંદગીમાં એક મિત્ર એવો પણ હોવો જોઈએ, જે કોઈ કારણ વગર હાલચાલ પૂછતો રહેતો હોય !!


તમારા ઉદ્દેશ્યમાં નિષ્ઠા એ જ સફળતાનું રહસ્ય છે.

ડગલે ને પગલે નવી પરીક્ષા તૈયાર રાખે છે, વાહ રે “જીંદગી” તું પણ મારું કેટલું ધ્યાન રાખે છે.

કયારેક ધીમો પડી જઈશ એ વાત શકય છે, પણ સાવ તો ઊભો નહીં જ રહુ તે પણ નકકી છે.

કંઈક તો છેલ્લે અધુરૂં રહી જ જાય છે, જીંદગી સિવાય અહીં ક્યાં કંઈ પુરૂં થાય છે.

Good Quotes for life in Gujarati
Good Quotes for life in Gujarati

સ્વતંત્રતાનો અનુભવ કરવો એ જીવન છે. જયારે ગુલામ સજીવ હોવા છતાં મૃત છે.

તમે જીતી ત્યાં સુધી ત્યાં સુધી કોઈ પણ તમારી વાર્તામાં રસ ધરાવશે નહીં તો પહેલા જીતીને દુનિયા બતાવો.

હાથ ની રેખાઓ પર ક્યારેય વિશ્વાસ ના કરતા સાહેબ કેમ કે, નસીબ તો એમના પણ હોય છે જેમના હાથ જ નથી હોતા.

વ્યક્તિ ના પરિચયની શરૂઆત ચહેરા થી ભલે થતી હોય તો તેની સપૂર્ણ ઑળખ તો વાણી થી જ થાય છે.

Good Quotes for life in Gujarati
Good Quotes for life in Gujarati

જેવા વર્તન ની અપેક્ષા બીજા પાસે રાખો છો, પહેલા તેવું વર્તન તમે એમની સાથે કરો .

સમય વિતી ગયો લાગણીમાં હજી ભેજ છે, લાખ નવા સબંધ બને પણ તારી જગ્યા એ જ છે.

જે સુખ અને દુઃખમાં એક જ સમાન સહાયતા કરે છે તે સાચો સહાયક હોય છે.

જ્યાં સુધી તમે ડરતા રહેશો ત્યાં સુધી તમારા જીવનના નિર્ણયો બીજા લોકો જ લેતા રહેશે.

Good Quotes for life in Gujarati
Good Quotes for life in Gujarati

Meaningful Deep Gujarati Quotes 2024

જો તમે સુખી જીવન જીવવા માંગતા હોવ, તો તેને કોઈ લક્ષ્ય સાથે જોડો, લોકો કે વિચારો સાથે નહીં.

ગરમ કર્યા વગર લોઢું લોઢા સાથે નથી જોડાતું.

નજર અને નસીબનો પણ સુ સંયોગ છે સાહેબ, નજર પણ તેને જ પસંદ કરે છે જે નસીબમાં નથી હોતું.


પોતાના પ્રિયપાત્ર ની ખુશી માટે એના થી દૂર થવું , એ પણ એક સાચા પ્રેમ ની નિશાની છે .

જેમ હોડી ના તળિયે પડેલુ કાણું હોડી ને ડૂબાડે છે એમ જ માણસ મા રહેલો અહંકાર પણ માણસ ને ડૂબાડે છે.

Meaningful Deep Gujarati Quotes
Meaningful Deep Gujarati Quotes

નીંદર અને નિંદા પર જે વિજય મેળવી લે છે એને આગળ વધવાથી કોઈ નથી રોકી શકતું…!! 

જીંદગી ની સફર તદ્દન મફત છે, કિંમત તો મનગમતા વિસામા ની છે.!!

જીંદગી ની સવાર રોજ નવી શરતો લઇ ને આવે છે, અને સાંજ કંઈક અનુભવ દઈ ને જાય છે.

લગ્ન વખતે પસંદગી આંખોથી નહિ પણ કાનથી કરો.

જીંદગી તારાથી નફરત એટલે નહી કે તૂ અધરી છે, તારાથી નફરત એટલે છે કેમકે વગર ગુના ની સજા તૂ આપી રહી છે.

Meaningful Deep Gujarati Quotes
Meaningful Deep Gujarati Quotes

હે પ્રભુ તે જે નથી આપ્યું તેનો અફસોસ ક્યારેય નહિ કરું , કારણકે તે મને એવું ઘણું આપ્યું છે , જેની મેં કલ્પના પણ નહોતી કરી.

સફળ વ્યક્તિની ચમકથી જ લોકોને મતલબ હોય છે સાહેબ, તેણે કેટલા અંધારા જોયા એ કોઇ નથી જાણતુ !!

પોતાના પ્રિયપાત્ર ની ખુશી માટે એના થી દૂર થવું , એ પણ એક સાચા પ્રેમ ની નિશાની છે.

જેવા વર્તન ની અપેક્ષા બીજા પાસે રાખો છો , પહેલા તેવું વર્તન તમે એમની સાથે કરો.Post a Comment

Previous Post Next Post