હર એક દોસ્ત કમીના હોતા હૈ,લાઈફ મા એક ફ્રેન્ડ તો એવો હોવો જ જોઈ એક કે જેની સાથ આપને હર એક વાત શેર કરી શકીયે.દોસ્તી એક એવો સંબંધ છે કે જે આપને પોતે બનાવીયે છે. બધા જ માણસ ને જીંદગી જીવવા માટે એક એવી વ્યકિત ની જારૂર હોઈ છે કે જેની સાથે તે રાજી ખુશી થી પોતાનુ જીવન જીવી શકે.
Best Friend Shayari in Gujarati |
Best Quotes for Best friend in Gujarati
દોસ્તી નો અર્થ-
દોસ્તી એટલે અલગ રહીને પણ જોડે રહેવું
દોસ્તી એટલે તું સારા અને ખરાબ
બન્ને સમય માં મારો સાથ આપે
દોસ્તી એટલે તું કોઈભી નવું કાંડ કરે પહેલા મને કહે.
દોસ્તી એટલે કપડાં પહેરવાના તારે હોઈ
અને choice મારી હોઈ
દોસ્તી એટલે આપણી બીજી દુનિયા જ્યાં
મસ્તી મોજ અને માથાકૂટ સિવાય બીજું ના હોય,
દોસ્તી એટલે મારા DP ની copy
તું મને પૂછ્યા વગર કરી લે.
દોસ્તી એટલે તું હારી ને મને જીતાડી દે !
દોસ્તી એટલે બસ ભાઈ 5 મિનિટ માં આવું
આવું કહી ને અડધી કલાક પછી આવે
દોસ્તી એટલે તને પૈસા આપીને મારે ભૂલી જવાનું.
દોસ્તી એટલે તું સારા અને ખરાબ
બન્ને સમય માં મારો સાથ આપે
દોસ્તી એટલે તું કોઈભી નવું કાંડ કરે પહેલા મને કહે.
દોસ્તી એટલે કપડાં પહેરવાના તારે હોઈ
અને choice મારી હોઈ
દોસ્તી એટલે આપણી બીજી દુનિયા જ્યાં
મસ્તી મોજ અને માથાકૂટ સિવાય બીજું ના હોય,
દોસ્તી એટલે મારા DP ની copy
તું મને પૂછ્યા વગર કરી લે.
દોસ્તી એટલે તું હારી ને મને જીતાડી દે !
દોસ્તી એટલે બસ ભાઈ 5 મિનિટ માં આવું
આવું કહી ને અડધી કલાક પછી આવે
દોસ્તી એટલે તને પૈસા આપીને મારે ભૂલી જવાનું.
દોસ્તી તૂટશે તો જીંદગી વિખરાય જશે,
આ કાંઈ તમારા વાળ નથી તો સેટ થઈ જશે,
પકડી લો હાથ એમનો જે તમને ખુશી આપે,
નહી તો રડતાં ને રડતાં જ જીંદગી વીતી જશે.
ચારે બાજુથી ભલે થતા હોય વાર, તો પણ સાથે ઉભો રહેશે સાચો યાર !!
આ જગત માં એવા પણ મિત્રો આવી જાય છે, જે વચન આપતા નથી પણ નિભાવી જાય છે,
ગુસ્સે થયા જો લોકો તો પત્થર સુધી ગયા, પણ દોસ્તો ના હાથ તો ખંજર સુધી ગયા,
દોસ્ત અમારે તો નિભાવવી હતી દોસ્તી, ને એટલે તો દુશ્મનો ના ઘર સુધી ગયા.
તાળું તોડી કોઈ લૂંટે, એટલી તો જિંદગી અમીર પણ નથી,
મૈત્રી ભાવો કદી ખૂટે, એટલો " હું " ગરીબ પણ નથી.!!
સંકટના સમયે સાથ આપે એ મિત્ર બાકી હું છું એમ કહેવાવાળા તો બવ આવીને જાય.
કોઈની ભૂલ ને શોધવા જશો તો સંબંધ બગડશે તેણે આપણા માટે શુ કર્યું હતું? તે વિચારશો તો બગડેલા સંબંધો પણ સુધરી જશે સાહેબ.
પ્રેમના સંબંધો કરતા,
દોસ્તીના સંબંધો વધારે મીઠા હોય.
Best Friend Shayari
બદલાતી સીઝનની સાથે સ્થિતિ પણ બદલાઈ જાય છે, ક્યારેક દોસ્તો તો ક્યારેક તેમની ભાવનાઓ પણ બદલાઈ જાય છે.
એ દોસ્ત મને તારી દોસ્તી પર ગર્વ છે, દરેક પલ તને યાદ કરું છુ,
મને ખબર નથી, પણ ઘરવાળા કહે છે કે હું ઉંગ માં પણ તારી સાથે વાત કરું છુ.
જો ભાઈ તું જલ્દી ગર્લફ્રેંડ શોધી લે, હવે મારે ભાભી જોઈએ છે !!
જ્યાં સાત પેઢી સુધીની કોઈ ઓળખાણ ના હોય, છતાંય ભાઈ જેવો સંબંધ હોય એનું નામ ભાઈબંધ !!
ફૂલ પણ ખીલી ઉઠે છે જોઇને તારી મિત્રતા, જીંદગી જીવવા માટે ઓછી લાગે છે જોઇને તારી મિત્રતા.
ખરાબ સમયમાં ચાર લોકો જ મદદ કરી શકે છે માં, બાપ, ભગવાન અને એક સારો મિત્ર.
યાદે ભી દોસ્તો સે હૈ,
મુલાકાતે ભી દોસ્તો સે હૈ,
સપને ભી દોસ્તો સે હૈ,
અપને ભી દોસ્તો સે હૈ,
યા ફિર યુ હી કહે કી,
અપની તો દુનિયા હી દોસ્તો સે હૈ .
ગુસ્સે થયા જો લોકો તો પત્થર સુધી ગયા, પણ દોસ્તો ના હાથ તો ખંજર સુધી ગયા, દોસ્ત અમારે તો નિભાવવી હતી દોસ્તી, ને એટલે તો દુશ્મનો ના ઘર સુધી ગયા.
Dosti Caption
હું કોઈ દિવસ એટલું પણ કામ નથી કરતો, કે મારા દોસ્તોને કામ હોય ને હું વ્યસ્ત હોય !!
લોકોનું દિલ એક મિનિટમાં 72 વાર ધડકે છે,
પણ મારું દિલ 73 વાર ધડકે છે સાહેબ,
એક સ્પેશિયલ ધક ધક મારા જીગર જાન ભાઈબંધોની લાંબી ઉંમર માટે.
મદિરા નો પ્યાલો મેં ક્યારેય ભર્યો નથી કારણ કે નશો તમારા જેવા મિત્રોને મલ્યા પછી કદી ઊતર્યો નથી.
સમુદ્ર ને જોવા કિનારા ની જરૂર પડે છે, દિવસને જોવા માટે રાત ની જરૂર પડે છે, દોસ્તી કરવા માટે ડીલ ની નહિ, પણ બે આત્મા વચ્ચે ના વિસ્વાસ ની જરૂર પડે છે.
*મદિરા નો પ્યાલો મેં ક્યારેય ભર્યો નથી*
*કારણ કે*
*નશો તમારા જેવા મિત્રોને મલ્યા પછી કદી ઊતર્યો નથી…*
મે કિસ્મત સે જ્યાદા દોસ્તો પે ભરોસા રખતા હુ,
કયુંકી સાલી કિસ્મત કભી ભી પલટ જાતી હે ,
પર મેરે દોસ્ત નહી.
ઍક સાચો મિત્ર, હજારો રિશ્તેદારો થી પણ સારો હોઈ છે!!!
ટીફીન ની રોટલી ના બે કટકા જ નથી ખાતા ખાલી. જીંદગી માં આવેલા દુઃખ ને પણ બે ભાગ મા વહેચી ને ખાઈ જઈએ એવી દોસ્તી છે અમારી.
Shayari for Best Friend
બધા વગર ચાલશે પણ મારા હાવજ જેવા ભાઈબંધ વગર નહીં ચાલે.
સૌથી છેલ્લે યાદ કરજે ભાઈબંધ, સૌથી પહેલા આવીશ.
કહે છે લોકો મને કે તારો જમાનો છે, પણ એમને ક્યાં ખબર છે કે મારે મિત્રોનો ખજાનો છે !!
સંબંધીઓ તો શોખના રાખ્યા છે બાકી મારો જીવ તો મારો ભાઈબંધ છે.
ફૂલ પણ ખીલી ઉઠે છે જોઇને તારી મિત્રતા, જીંદગી જીવવા માટે ઓછી લાગે છે જોઇને તારી મિત્રતા.
મને તલાશ છે કોઈ ઍક વ્યક્તિ ની, કે જે ઍ સમયે મારી આંખોમા દર્દ જોઈ લે કે જ્યારે આખી દુનિયા મને કેતી હોઈ કે યાર તૂ ખુબજ હસે છે !!
જ્યાં સાત પેઢી સુધીની કોઈ ઓળખાણ ના હોય,
છતાંય ભાઈ જેવો સંબંધ હોય એનું નામ ભાઈબંધ !!
ક્યારેય તમારા મિત્રનો સાથ એવા સમયે ના છોડતા જ્યારે એને તમારી સૌથી વધુ જરુર હોય.
Also Read,
Best quotes for best friend in Gujarati |
Best Friends Forever Quotes in Gujarati
યાદ રાખો મિત્રો એક સારો મિત્ર, તમારાં ખરાબ સમયને પણ સારો બનાવી શકે છે !!
જિંદગીમાં એવા કેટલાક દોસ્તો પણ હોય છે,
જેને ખોવાના વિચારથી પણ ડર લાગે.
ના કરો અનુમાન મને કોણ કોણ ગમે છે,
હોઠો પર મારા કોનું જ નામ રમે છે,
એ તુ જ છે પગલી કે જેની દોસ્તી અમને ગમી,
બાકી આથમતી સંધ્યાએ તો સુરજ પણ,
મારી સામે નમે છે.
તારી બધી ફરિયાદોનો હિસાબ તૈયાર રાખ્યો હતો મેં દોસ્ત તે ગળે મળીને બધું ગણિત બગડી નાખ્યું.
દોસ્તી તો કૃષ્ણ-સુદામા જેવી હોવી જોઈએ, એક કશું માંગતો નથી ને બીજો બધું જ આપીને જણાવતો નથી !!
લાગણીઓના વ્યવહાર માં ખેલ ના કરાય વાલા,
કારણ કે સાચા મિત્રોના કયાંય સેલ ના ભરાય..!!
Gujarati Quotes on Friendship
દોસ્તીનો સંબંધ પ્રેમથી પણ મોટો છે, કારણ કે દોસ્ત ક્યારેય બેવફા નથી હોતો !!
જીવનમાં બે મિત્ર તો હોવા જ જોઈએ,
એક કૃષ્ણ જેવો જે લડે નય પણ જીત નક્કી અપાવે અને,
બીજો કર્ણ જેવો જે હાર પાકી હોય તો પણ સાથ ના છોડે.
આ 4 વસ્તુઓમાં ક્યારેય શરમ ના અનુભવતા,
જૂના કપડાં, સાદું જીવન, ઘરડા માબાપ,ગરીબ દોસ્ત.
મિત્રતા હંમેશા કર્ણ જેવી રાખજો, પછી ભલે અધમ માટે ખપાઈ જવું પડે !!
ફૂલો ની કોમળતા,
ચંદન ની સુગંધ,
ચાંદની ની શિતલતા,
સૂર્યનું તેજ તારી મૈત્રી.
જીવન માં મિત્રો રાખવા જરૂરી છે, નહિ તો દીલ ની વાત D.P અને સ્ટેટસ બદલાવી બદલાવીને કહેવી પડે.
તું દોસ્ત બનીશ એવી મને ક્યાં ખબર હતી,
દોસ્તમાં પણ ખાસ બનીશ એવી ક્યાં ખબર હતી,
તારા વગર પણ એક ઝીંદગી હતી,
પણ તું જ મારી જીંદગી બનીશ એવી ક્યાં ખબર હતી.
સાચા મિત્રો ક્યારેય I LOVE YOU ના બોલે, પણ એની ગાળો માં જ પ્રેમ હોય છે.
દોસ્તી એટલે છલોછલ ભરેલુ હ્દય,
છતાં સદાને માટે જ્યાં જગ્યા જ જગ્યા.
જીવનમાં કાચ અને પડછાયા જેવા દોસ્ત રાખો, કારણ કે કાચ ક્યારેય ખોટું નહીં બોલે અને પડછાયો ક્યારેય સાથ નહીં છોડે.
દોસ્તીની કંઇ વ્યાખ્યા હોતી હશે સાહેબ, હાથ ફેલાવીએ અને હૈયું આપી દે એનું નામ મિત્ર.
Dosti Quotes in Gujarati
મારું જીવન તો હતું ઘણું સંગીન,
હમેશા રેહતો હતો હું ગમગીન,
તારી દોસ્તીએ જીવનમાં એવા રંગો પૂર્યા કે,
જીવન મારું બની ગયું એકદમ રંગીન.!
ગઝલ ની જરૂર મહેફિલ માં પડે છે, પ્રેમ ની જરૂર દીલ માં પડે છે , મિત્રોની વગર અધુરી છે જીંદગી, કેમ કે મિત્રો ની જરૂર દરેક પળ માં પડે છે.!
મૈત્રી છે નવી પણ કબુલાત કોણ કરે,
શબ્દો વડે મૈત્રી ની રજૂઆત કોણ કરે,
વાત કરવા તત્પર છે બંને પણ,
વાત કરવા ની શરૂઆત કોણ કરે.
જ્યાં સાત પેઢી સુધીની કોઈ ઓળખાણ ના હોય, છતાંય ભાઈ જેવો સંબંધ હોય એનું નામ ભાઈબંધ !!
પ્રેમ અને મિત્રતા મનથી થાય મતલબ થી નહીં.
હાલ દોસ્ત આજ દુશ્મનની શેરી મા આટા મારીયે,
જોઇયે કેટલાની છાતીના ધબકારા વધે છે.
|
Best Friend Funny Quotes in Gujarati Images
સાચવીને રાખજે મારો નંબર હંમેશા એ દોસ્ત, કેમકે થઈશ જ્યારે કોઈ વાતથી દુખી ત્યારે એ જ તને કામ લાગશે !!
પ્રેમના સંબંધો કરતા, દોસ્તીના સંબંધો વધારે મીઠા હોય.
મિત્રતા એવી હોવી જોઈએ જેવી હાથ અને આંખ,
કારણ કે હાથને ઇજા થવાને કારણે આંખમાં પાણી આવે છે ,
અને આખોમાં પાણી આવે તો પહેલા હાથ જ તેને સાફ કરવા આગળ આવે છે.
એક સારું પુસ્તક હજાર દોસ્તો બરાબર હોય છે, પણ એક સારો દોસ્ત આખી લાઈબ્રેરી બરાબર હોય છે.
કોઈપણ સ્વાર્થ વગર કોઈની જિંદગીમાં, આપણું મહત્વ હોવું એ જ સાચી મિત્રતા.
અમારી ભૂલો ને માફ કરતા રેહજો,
જિંદગી માં દોસ્તો ની કમીને પૂરી કરતા રેહજો,
કદાચ હું ના ચાલી શકું તમારી સાથે,
તો પણ તમે ડગલે ને પગલે સાથ તો આપતા રેહજો.
મદિરા નો પ્યાલો મેં ક્યારેય ભર્યો નથી કારણ કે નશો તમારા જેવા મિત્રોને મલ્યા પછી કદી ઊતર્યો નથી.
તારી દોસ્તીએ આપી તાજગી એટલે બીજી કોઈ ઋતુ સારી ન લાગે, તું બનાવ હજારો મિત્ર પણ મને તારા વગર કોઈની યારી સારી ન લાગે !!
Bhaibandh Shayari Gujarati
દોસ્તી લોહીનો સંબંધ નથી દિલનો સંબંધ છે, જે વાત કોઈને ન કહી શકાય તે વાત દોસ્તને કહી શકાય
કોયની સામે રડી ન શકાય પણ દોસ્ત સામે રડી શકાય.
સબંધ ક્યારેય મીઠા અવાજ અને રૂપાળા ચહેરા થી ટકતો નથી, એ તો તકે છે સુંદર હૃદય અને ક્યારેય ના તૂટે એવા વિસ્વાસ થી.!
મિત્રતા એવો છોડ છે,
જેને હંમેશા પ્રેમરૂપી પાણીથી સીંચવો પડે છે.
આંસુ તારા નીકળે ને આંખ મારી હોય,
દિલ તારું ધબકેને ધબકારા મારા હોય,
ભગવાન કરે આપણાં બન્નેની મિત્રતા,
એટલી જીગરી હોય કે રસ્તા વચ્ચે લોકો,
તને ઢિબે જયારે ભુલ મારી હોય.
Dosti Status
મને એટલી ક્યાં નવરાશ છે કે હું નસીબનું લખેલું જોઉં, બસ મારા મિત્રોનું સ્મિત જોઇને માની લઉં છું કે હું નસીબદાર છું.
જ્યાં સાત પેઢી સુધીની કોઈ ઓળખાણ ના હોય, છતાંય ભાઈ જેવો સંબંધ હોય એનું નામ ભાઈબંધ !!
એ દોસ્ત મને તારી દોસ્તી પર ગર્વ છે, દરેક પલ તને યાદ કરું છુ,
મને ખબર નથી, પણ ઘરવાળા કહે છે કે હું ઉંગ માં પણ તારી સાથે વાત કરું છુ.
Friends Quotes Gujarati
યાદ રાખજો મિત્રો બેબી બોલવા વાળી એક દિવસ છોડી દેશે, ભાઈ બોલવા વાળો દોસ્ત ક્યારેય નહિ છોડે !!
જીવનમાં બે મિત્ર તો હોવા જ જોઈએ,
એક કૃષ્ણ જેવો જે લડે નય પણ જીત નક્કી અપાવે,
અને બીજો કર્ણ જેવો જે હાર પાકી હોય તો પણ સાથ ના છોડે.
ક્યારેય તમારા મિત્રનો સાથ એવા સમયે ના છોડતા જ્યારે એને તમારી સૌથી વધુ જરુર હોય.
આ 4 વસ્તુઓમાં ક્યારેય શરમ ના અનુભવતા
જૂના કપડાં, સાદું જીવન, ઘરડા માબાપ,ગરીબ દોસ્ત.
દોસ્તીની કંઇ વ્યાખ્યા હોતી હશે સાહેબ, હાથ ફેલાવીએ અને હૈયું આપી દે એનું નામ મિત્ર.
તાળું તોડી કોઈ લૂંટે, એટલી તો જિંદગી અમીર પણ નથી... મૈત્રી ભાવો કદી ખૂટે, એટલો " હું " ગરીબ પણ નથી...!!!
નથી પૈસા કે નથી ડોલર, પણ તારા જેવા મિત્ર ના પ્રતાપે ઉંચો છે કોલર.
|
Best Friend Friendship Day Quotes in Gujarati
માણસ પોતે જીવન માં એકલો રઈ શકતો નથી, તેને જીવન જીવવા માટે એક શ્રેષ્ઠ દોસ્ત ની જરુર પડે છે. દોસ્તી એક એવુ સંબંધ છે કે જેમા કોઈ વ્યકિત ની નાત-જાત કે ઉંમર કાઈ જોવાતુ નથી.
હું કુરબાન થઈ જાઉં મારા દોસ્તની દોસ્તી પર,
મારી દુઆ પણ એ છે અને મારી દવા પણ એ જ છે.
દુનિયામાં કોઈ પણ વ્યક્તિ અજનબી નથી, અને જો છે તો એ માત્ર મિત્રો, જેને તમે હજુ સુધી મળ્યા નથી.
આપનો ખરો મિત્ર તો એ છે, જે એલાર્મ ની જેમ ખરા સમયે રણકીને આપણને ચેતવી દે.
ઉમર સાથે કંઈ લેવાદેવા નથી એક બીજાના વિચારો મળે ત્યાં જ થાય છે દોસ્તી.
ક્યારેક દોસ્તી માટે લડવાનું થાય તો કહેજો, મેદાનમાં લાવીને નહીં ઘરમાં ઘૂસીને મારશું !!
જીવન માં એક મિત્ર કૃષ્ણ જેવો હોવો જોઈએ જે તમારા માટે યુદ્ધ ન લડે પણ સાચું માર્ગદર્શન તો જરૂર આપે.
મિત્રતા હોય તો *સુદામા-કૃષ્ણ* જેવી હોવી જોઈએ સાહેબ *એક કશું માંગતો નથી,.* એક બધું જ આપીને જણાવતો નથી !!
ગાળો બોલતી હોય એવી છોકરી Bestfriend તરીકે નસીબદાર હોય એને જ મળે હો.
ના કરો અનુમાન મને કોણ કોણ ગમે છે,
હોઠો પર મારા કોનું જ નામ રમે છે,
એ તુ જ છે પગલી કે જેની દોસ્તી અમને ગમી,
બાકી આથમતી સંધ્યાએ તો સુરજ પણ
મારી સામે નમે છે.
આંખોની નદીને વહેતી રોકી શકે એવો એક જ બંધ છે અને એ છે ભાઇબંધ.
Dosti gujarati status
*👬..દોસ્તી..👬*
*દોસ્તી ને ઉજવવા નો કોઈ દિવસ ના હોય સાહેબ..*
*જે દિવસે દોસ્ત મળે એ જ દિવસ તહેવાર બની જાય છે..*
મિત્રતા ખાતર મરવું તે મોટી વાત નથી પણ, જેને માટે મરવું છે તેવો મિત્ર મળવો બહુ મોટી વાત છે !!
ખુશી શોધું તો દુઃખ જ મળે છે, આ દુઃખ જીવન માં બધે જ મળે છે, જે જીવનના બધા દુઃખ વહેચી લે, એવા મિત્રો ખુબ જ ઓછા મળે છે.
એક દોસ્તી એવી પણ કરી લઈએ,
સાથે ભલે ના રહીએ
પણ સાથ આપી જિંદગી જીવી લઈએ.
કડવા વેણ મોઢે કહે, હૈયામા કાયમ હેત, એના મેલા ન હોય પેટ, ઈ સાચા મિત્ર શામળા.
દોસ્તીની કંઇ વ્યાખ્યા હોતી હશે સાહેબ,
હાથ ફેલાવીએ અને હૈયું આપી દે એનું નામ મિત્ર.
તારી મૈત્રી માં કઈ સર લાગે છે, કોઈ પોતાનું હોય એવો અણસાર લાગે છે,
જીંદગી ની કડવાશ માં થઇ એક મિત્રતા મધુર, બાકી તો આવી મિત્રતા થવામાં પણ વાર લાગે છે.
દોસ્તીનો સંબંધ પ્રેમથી પણ મોટો છે, કારણ કે દોસ્ત ક્યારેય બેવફા નથી હોતો !!
સાચો મિત્ર નો મતલબ.. જયારે એક મિત્ર તેનો છેલ્લો શ્વાસ લેતો હોય, અને ત્યારે બીજો મિત્ર તેની આંખ માં આંસુ લઇ આવે અને કહે... ચલ ઉઠ દોસ્ત આજે છેલ્લી વાર "મૌત" નો ક્લાસ બંક કરીએ.
જિંદગીમાં એવા કેટલાક દોસ્તો પણ હોય છે
જેને ખોવાના વિચારથી પણ ડર લાગે.
કહે છે લોકો મને કે તારો જમાનો છે,
પણ એમને ક્યાં ખબર છે કે મારે મિત્રોનો ખજાનો છે !!
દોસ્તી કોઈ ખાસ લોકો જોડે થતી નથી, પણ જેમની સાથે થાય છે એ લોકો જીવનમાં ખાસ બની જાય છે.
Also Read,
|
Funny Quotes for Best Friends in Gujarati
જીવનની દરેક મુશ્કેલી રૂપી બિમારીઓની Vaccine એટલે મિત્ર.
એમ જ તને દરેક વખતે નથી મનાવતો એ દોસ્ત, જયારે તું અંદરથી તૂટી જાય ને ત્યારે હું પણ તૂટી જાઉં છું !!
લાગણીઓ ના વ્યવહાર માં ખેલ ના કરાય વાલા, કારણ કે સાચા મિત્રોના ક્યાંય સેલ ના ભરાય.
દુનિયા માં દરેક નવી વસ્તુ સારી લાગે, પણ દોસ્ત હંમેશા જુના જ સારા લાગે છે.
જમાનો ભલે ખરાબ છે પણ મિત્રો મારા Best છે
ચમકે નહી એટલું જ બાકી તો બધા જ star છે.
જયારે હું ને મારો પાક્કો દોસ્ત વાતો કરતા હોઈએ, ત્યારે કોઈની તાકાત છે કે અમારી વાતો સમજી શકે !!
મને એટલી ક્યાં નવરાશ છે કે હું નસીબનું લખેલું જોઉં, બસ મારા મિત્રોનું સ્મિત જોઇને માની લઉં છું કે હું નસીબદાર છું.
અમુક દોસ્ત તો એવા હોય છે કે, એને ભૂલવા માટે કાયદેસર મરવું જ પડે વાલા !!
#કાંઈ_વધારે_તો_#નથી_અમારી_પાસે
#બસ_એક_દિલ💟_અને
#એક_જાન_છે_અને_એ_પણ_#દોસ્તો_પર
#કુરબાન_છે.
મિત્ર સાથે બેસવું ખુબ સહેલું છે, પણ ઉભા રહેવું એટલું જ અઘરું !!
મદિરા નો પ્યાલો મેં ક્યારેય ભર્યો નથી કારણ કે નશો તમારા જેવા મિત્રોને મલ્યા પછી કદી ઊતર્યો નથી..
કુંડળી મળતી ન હોય છતાં આજીવન ચાલવાવાળો સંબંધ એટલે ભાઈબંધી.
જો દોસ્તી તૂટશે તો તો જીંદગી વિખરાય જશે,
આ કાંઈ તમારા વાળ નથી તો સેટ થઈ જશે,
પકડી જ લો હાથ એનો જે આપને ખુશી આપે.
નહી તો રડતાંં ને રડતાં જ જીંદગી આખી વીતી જશે.
બાળપણ માં કોઈ પણ મિત્રો પાસે ઘડિયાળ નોતી પણ સમય બધા પાસે હતો, અને અત્યારે ઘડીયાળ બધા પાસે છે પણ સમય કોઈની પાસે નથી.
દુનિયામાં કોઈ પણ વ્યક્તિ અજનબી નથી, અને જો છે તો એ માત્ર મિત્રો,
જેને તમે હજુ સુધી મળ્યા નથી.
ભાઈબંધી એને કહેવાય જ્યારે તમે ગામમાં એકલા નીકળો ને ત્યારે લોકો પૂછે કે ‘એલા ઓલો ક્યાં’?
દુશ્મન બની લડી લેજો, પણ દોસ્ત બની વિશ્વાસઘાત ના કરશો.
જીવન માં મિત્રો રાખવા જરૂરી છે, નહિ તો દીલ ની વાત D.P અને સ્ટેટસ બદલાવી બદલાવીને કહેવી પડે..!
આ દુનિયા માં બધું જ મળે છે, પણ મળતી નથી દોસ્તી,
દોસ્તી નું નામ જીંદગી, અને જીંદગી નું નામ દોસ્તી..!
મિત્ર એટલે…ભલે પાનના ગલ્લે ખિસ્સામાંથી પૈસા ના કાઢે, પણ સમય આવે એટલે જાન કાઢીને આપી દે હો વાલા !!
Short Best Friend Quotes in Gujarati for Girl
કોઈ શક નથી ઍમા કે થોડી વાટ જોઈ મે,પણ ઍ વાટ મા દુનિયા સૌથી સારો મિત્ર મળ્યો મને, હવે તો નથી તમન્ના કોઇ જન્નત ની કેમકે તારી દોસ્તીમા ઍ પ્યાર મળ્યો મને!
એક લાગણી પડી હતી, તૂટેલી, વિખરાયેલી, તરછોડાયેલી કોઈએ આવીને એને સમેટીને પોતાની કરી લીધી ત્યારથી એનું નામ મિત્ર પડી ગયું.
તારી બધી ફરિયાદોનો હિસાબ તૈયાર રાખ્યો હતો મેં દોસ્ત તે ગળે મળીને બધું ગણિત બગડી નાખ્યું.
ભૌતિક રિયાસત કદાચ મારી પાસે નહીં હોય, પણ દોસ્તો સાથે આજે પણ દરબાર ભરાઈ છે !!
દોસ્તીનો સંબંધ પ્રેમથી પણ મોટો છે,
કારણ કે દોસ્ત ક્યારેય બેવફા નથી હોતો !!
સાચા મિત્રો એ જ છે, જેની સાથે બિન્દાસ્ત ગમે તે વાત કરી શકાય !!
જીવન ના દરેક વળાંક પર યાદ આવ્યા કરશે,
સાથે નહિ હશુ તો પણ સુગંધ ફેલાતી રહેશે,
કેટલું પણ દૂર જશુ પણ મૈત્રી નો આ નાતો,
આજે છે તેમજ કાલે રહેશે.
best friend captions in gujarati
લોકોનુ #દિલ1 #મિનીટમાં72 વાર ધબકે છે સાહેબ,
પણમારુ 73 વાર,
#1 SPECIAL ♡ધક_ધક♡
મારા #જીગર #જાન #ભાઈબંધોની લાંબી #ઉમર માટે.
મિત્રતા કોઈ ખાસ લોકો જોડે નથી થતી, પણ જેમની સાથે પણ થાય છે ઈ લોકોજ જીવનમા ખાસ બની જાય છે!!
ઝિંદગી એક સાગર છે, દોસ્ત એની લહેર છે અને દિલ એનો કિનારો છે. જરૂરી એ નથી કે સાગરમાં કેટલી લહેરો આવે છે જરૂરી એ છે કે કઈ લહેર કિનારાને સ્પર્શી જાય છે.
મિત્રતા તો સાણસી જેવી જ રખાય, પાત્ર ગમે તેટલું ગરમ થાય પણ મુકે ઈ બીજો.
જે માણસ એક સાચો મિત્ર નથી બની સકતો , એ ભલે સફળ હોય પણ એનું જીવન નિષ્ફળ જ છે.
હે ખુદા તારી અદાલતમા મારી જમાનત રાખજે, હૂ રહુ ના રહુ, પણ મારા મિત્રો ની સલામત રાખજે.
કહે છે લોકો મને કે તારો જમાનો છે, પણ એમને ક્યાં ખબર છે કે મારે મિત્રોનો ખજાનો છે !!
Birthday Wishes for friend girl Gujarati
જીંદગી માતા અને પિતા ની ભેટ છે, ભણતર શિક્ષક ની ભેટ છે, સ્મિત દોસ્તીની ભેટ છે, પણ તારી સાથે દોસ્તી એતો ઈશ્વર ની ભેટ છે.
એ દોસ્ત મને તારી દોસ્તી પર ગર્વ છે, દરેક પલ તને યાદ કરું છુ, મને ખબર નથી, પણ ઘરવાળા કહે છે કે હું ઉંગ માં પણ તારી સાથે વાત કરું છુ.
દોસ્ત તારી દોસ્તી માટે દુનિયા છોડી દઈશ, તારી તરફ આવશે આંધી તો તેની દિશા બદલાઈ દઈશ, પણ જો તે છોડ્યો મારો સાથ તો તારા હાડકાં તોડી દઈશ.
દોસ્તી એવા વ્યક્તિ સાથે કરવી, જેનામાં આપણા કરતા જ્ઞાન વધારે હોય-પૈસા નહીં.
અમારી ભૂલો ને માફ કરતા રહેજો, જીંદગી માં દોસ્તો ની કમી પૂરી કરતા રહેજો, કદાચ હું ના ચાલી શકું તમારી સાથે, તો તમે ડગલે ને પગલે સાથ આપતા રહેજો..
જે તૂ ઈચ્છે ઍ તરુ થાય, તારી રાત રૉશન અને સવાર ખૂબસૂરત થાય, આમજ ચાલ્યા કરે આપણી દોસ્તીનો સિલસિલો , અને સફળતાની દરેક મંજિલ પર મારો મિત્ર હોઈ!
બાળપણ મા મારા કોઈપણ મિત્રો પાસે ઘડિયાળ નોતિ પણ સમય બધા પાસે હતો, અને આજે ઘડિયાળ બધા પાસે છે પણ સમય કોઈ પાસે નથી.!!
Bhaibandhi Shayari Gujarati
જેણે તમારા ભૂતકાળને સમજી લીધું છે, જે તમારા ભાવિ પર વિશ્વાસ કરે છે અને જે તમારી વર્તમાન પરિસ્થિતિને સ્વીકારે છે, તે મિત્રતા માટે યોગ્ય છે.
#જીંદગી_ચાલે_ના_ચાલે_વાંધો_નહી,
પણ જીંદગી_માં_”#ભાઈબંધો”_વગર_તો_નઈ_જ_ચાલે.
પ્રેમ ની કમી ને . ઓળખીઍ અમે, દુનિયા ના બધા દુખો પણ જાણીયે છીઍ, તમારી જેવા મિત્રો નો સાથ છે, ઍટલા માટે તો આજે હસતા હસતા જીવિયે છીયે અમે!
તારી મૈત્રી માં કઈ સર લાગે છે, કોઈ પોતાનું હોય એવો અણસાર લાગે છે, જીંદગી ની કડવાશ માં થઇ એક મિત્રતા મધુર, બાકી તો આવી મિત્રતા થવામાં પણ વાર લાગે છે.
Best Friend quotes in Gujarati |
Friendship Day Quotes for Best Friend in Gujarati
દોસ્તી તમારી અમારી સાથે રહેશે,
સાથે જીવેલા પલ સદાય જીવનમાં યાદ રહેશે,
કમી તમારી હરપળ રહેશે,
દિલ મારું તમને બાર-બાર યાદ કરતું રહેશે.
Love You બોલવાવાળી ગર્લફ્રેન્ડ કરતા, ગાળો બોલવાવાળા ભાઈબંધો લાખ ગણા સારા !!
મિત્ર એટલે...ભલે પાનના ગલ્લે ખિસ્સામાંથી પૈસા ના કાઢે, પણ સમય આવે એટલે જાન કાઢીને આપી દે હો વાલા !!
દોસ્તીની કઈ વ્યાખ્યા હોતી હશે,
હાથ ફેલાવી અને હૈયું આપી દે એનું નામ જ મિત્ર.
Gujarati Funny Comments for Friends
મિત્રતા ખાતર મરવું તે બહુ મોટી વાત નથી, પણ જેના માટે મરવું છે તેવો મિત્ર મળવો મુશ્કેલ છે !!
કુંડળી મળતી ન હોય છતાં આજીવન ચાલવાવાળો સંબંધ એટલે ભાઈબંધી.
કહે છે લોકો મને કે તારો જમાનો છે, પણ એમને ક્યાં ખબર છે કે મારે મિત્રોનો ખજાનો છે !!
દુશ્મન બની લડી લેજો, પણ દોસ્ત બની વિશ્વાસઘાત ના કરશો.
#તારી_સહિ_ખૂટે_તો _મારૂ_લોહી_લેજે,
#પણ_મારા_😘વ્હાલા_દરેક_જન્મમાં,
#તૂ_જ_મારો_👬 #ભાઈબંધ_રેજે.
My Best friend in Gujarati
તારી મૈત્રી માં કઈ સર લાગે છે, કોઈ પોતાનું હોય એવો અણસાર લાગે છે,
જીંદગી ની કડવાશ માં થઇ એક મિત્રતા મધુર, બાકી તો આવી મિત્રતા થવામાં પણ વાર લાગે છે.
દોસ્તીમાં માત્ર દિલગીરી જોવાય છે, અમીરી-ગરીબી તો દુનિયાદારીમાં જોવાય છે !!
જીંદગી મા મન ને જે સારુ લાગે તે કરજો પણ કોઈની સાથે અધૂરી દોસ્તી ના કરતા.
દોસ્તી એટલે....?
જયારે મારો દોસ્ત આવીને મને ભેટી ને કહે...
પૈસા તો છે, મોજ મસ્તી પણ છે, ઈજ્જત પણ છે...
પણ યાર તારા વગર મઝા જ નથી આવતી.
Funny Friendship Quotes in Gujarati Images
દોસ્તીની કઈ વ્યાખ્યા હોતી હશે, હાથ ફેલાવી અને હૈયું આપી દે એનું નામ જ મિત્ર.
દોસ્તી કોઈ ખાસ લોકો જોડે થતી નથી, પણ જેમની સાથે થાય છે એ લોકો જીવનમાં ખાસ બની જાય છે.
જીવનમમાં એક મિત્ર કૃષ્ણ જેવો હોવો જોઇએ, જે તમારા માટે યુદ્ધ ન લડે પણ સાચું માર્ગદર્શન જરુર આપે !!
મિત્રતા ધીરજથી કરો, પરંતુ કર્યા પછી અચલ અને દ્રઢ બનીને નિભાવો.
દુશ્મન ને હજાર મોકા અપાય કે એ દોસ્ત બની જાય, પરંતુ, દોસ્ત ને ક્યારેય એવો મોકો ના અપાય કે એ તમારો દુશ્મન બની જાય.!
જે માણસ એક સાચો મિત્ર નથી બની સકતો , એ ભલે સફળ હોય પણ એનું જીવન નિષ્ફળ જ છે.
લોકો કહે છેકે આ જમીન પર કોઈને ખુદા નથી મળતો, કદાચ ઍમને આ જમીન પર તારા જેવો મિત્ર નહી મળ્યો હોઈ!
તુ ખાલી દુઃખમાં હોય ત્યારે યાદ કરજે વ્હાલા સિંહના ટોળા વચ્ચે સરબત પીવડાવવા ના આવુ તોં આપડી દોસ્તી નકામી.
Dosti Gujarati Quotes
લોકો કહે છે કે આ જમીન પર કોઈને ભગવાન નથી મળતો, કદાચ એમને આ જમીન પર તારા જેવો મિત્ર ની મળ્યો હોય.!
જીવન માં એક મિત્ર કૃષ્ણ જેવો હોવો જોઈએ જે તમારા માટે યુદ્ધ ન લડે પણ સાચું માર્ગદર્શન તો જરૂર આપે.
આ દુનિયા માં બધું જ મળે છે, પણ મળતી નથી દોસ્તી,
દોસ્તી નું નામ જીંદગી, અને જીંદગી નું નામ દોસ્તી!
સાચો મિત્ર એ છે કે જે મોઢા પર કડવી વાત કહે પણ પાછળથી હંમેશા વખાણ કરે.!
|
Funny Quotes on Friendship in Gujarati
જીવનમાં કાચ અને પડછાયા જેવા દોસ્ત રાખો,
કારણ કે કાચ ક્યારેય ખોટું નહીં બોલે અને પડછાયો ક્યારેય સાથ નહીં છોડે.
મિત્રો ને ક્યારેય દોલત ની નાઝારથી ના જોતા, કેમ કે આ દુનિયા માં વફા કરવા વાળા મિત્રો ગરીબ જ હોય છે.
જીવનની દરેક મુશ્કેલી રૂપી બિમારીઓની Vaccine એટલે મિત્ર.
મિત્ર એટલે...ભલે પાનના ગલ્લે ખિસ્સામાંથી પૈસા ના કાઢે, પણ સમય આવે એટલે જાન કાઢીને આપી દે હો વાલા !!
મિત્રતા તો સાણસી જેવી જ રખાય, પાત્ર ગમે તેટલું ગરમ થાય પણ મુકે ઈ બીજો.
કંઇક વાત તો છે મારા દેશની માટીમાં સાહેબ, સરહદ કુદીને આવે છે આતંકીઓ અહીં દફન થવા માટે !!
ના આવે કદી તને દુઃખ તેવો હું યાર બની જાઉં, તારી આંખમાં આવે આંસુ તો લુછવા રૂમાલ બની જાઉં !
Best Friend Captions for Instagram in Gujarati
દોસ્તી નો મતલબ:
જેમાં મતલબ ન હોય, એને દોસ્તી કેવાય.
દોસ્તી માં જીવજો દોસ્તી માં મરજો,
હિંમત ના હોય તો દોસ્તી ના કરજો,
જિંદગી નથી અમને દોસ્તો થી વ્હાલી,
દોસ્તો માટે જ છે આ જિંદગી અમારી !
મિત્ર સુખી હોય તો આમંત્રણ વગર જવું નહીં, ને મિત્ર જો દુઃખી હોય તો આમંત્રણની રાહ જોવી નહીં !!
ના આવે કદી તને દુઃખ તેવો હું યાર બની જાઉં, તારી આંખમાં આવે આંસુ તો લુછવા રૂમાલ બની જાઉં !
બધા વગર ચાલશે પણ મારા હાવજ જેવા ભાઈબંધ વગર નહીં ચાલે.
ભાઈબંધી એને કહેવાય જ્યારે તમે ગામમાં એકલા નીકળો ને ત્યારે લોકો પૂછે કે ‘એલા ઓલો ક્યાં’?
અમારી ભૂલો ને માફ કરતા રહેજો, જીંદગી માં દોસ્તો ની કમી પૂરી કરતા રહેજો, કદાચ હું ના ચાલી શકું તમારી સાથે, તો તમે ડગલે ને પગલે સાથ આપતા રહેજો !
ભાઈ–અમે તો ભાઈબંધ છીએ
દિલના ભોળા નિયતના સાફ પણ
#દિમાગ_હટેને તો વાલા, બધાય ના #બાપ.
Best Friend Status Gujarati
મિત્રો ને ક્યારેય દોલત ની નજરથી ના જોતા, કેમ આ દુનિયા મા વફા કરવા વાળા મિત્રો ગરીબ જ હોઈ છે!!
મિત્રતા ગુંદરપટ્ટી જેવી છે, એક વાર થુંક લગાડીને ચોટાડી નાખો, પછી કાગળ ફાટી જશે પણ ગુંદરપટ્ટી નહિ ઉખડે !!
દુનિયા માં દરેક નવી વસ્તુ સારી લાગે, પણ દોસ્ત હંમેશા જુના જ સારા લાગે છે.
રફતાર તો આ જિંદગી ની ઍવી બનાવી છે, કે દુશ્મન ભલે આગળ નીકળી જાય, પણ કોઈ મિત્ર પાછળ નહી છૂટે !!
યાદ કરું છું કે નહિ એનો વિવાદ રહેવા દે દોસ્ત,
જરૂર પડે તો ખાલી યાદ કરજે,
તારો ભરોસો ખોટો નહિ પાડવા દઉં !
સંબંધીઓ તો શોખના રાખ્યા છે બાકી મારો જીવ તો મારો ભાઈબંધ છે.
|
Best Gujarati Friendship Quotes With Images
જેની કોઈ ગેરંટી નથી તેનું નામ મૌત, અને જેની પૂરે પૂરી ગેરંટી છે એનું નામ દોસ્તી !!
જો તાજમહેલ પ્રેમનું પ્રતિક છે,
તો અડધી ચા દોસ્તીનું પ્રતિક છે !!
દોસ્ત શબ્દ નો અર્થ ખુબ સરસ થાય છે,
આપણામાં રહેલા દોષને જે અસ્ત કરી દે એ જ સાચો દોસ્ત.
જીવનમાં કાચ અને પડછાયા જેવા દોસ્ત રાખો, કારણ કે કાચ ક્યારેય ખોટું નહીં બોલે અને પડછાયો ક્યારેય સાથ નહીં છોડે.
ગુસ્સે થયા જો લોક તો પથ્થર સુધી ગયા,
પણ દોસ્તો ના હાથ તો ખંજર સુધી ગયા.
દોસ્ત અમારે તો નિભાવવીતી દોસ્તી,
ને એટલે તો દુશ્મનો ના ઘર સુધી ગયા.
ગમે એટલા દુર રહો તો પણ, દોસ્તોનો પ્રેમ કોઈ દિવસ ઓછો ના થાય !!
Hert Touching Best friend shayari in Gujarati
આ જગત માં એવા દોસ્તો પણ આવી જાય છે,
કે જે વચન નથી આપતા પણ નીભાવી જાય છે.
લોકોનું દિલ એક મિનિટમાં 72 વાર ધડકે છે
પણ મારું દિલ 73 વાર ધડકે છે સાહેબ.
એક સ્પેશિયલ ધક ધક મારા જીગર જાન ભાઈબંધોની લાંબી ઉંમર માટે.
આ દુનિયા માં બધું જ મળે છે, પણ મળતી નથી દોસ્તી,
દોસ્તી નું નામ જીંદગી, અને જીંદગી નું નામ દોસ્તી !!
દુનિયાની બધી ખુશીઓ એક તરફ, અને દોસ્તો સાથે ફરવા જવાની ખુશી એક તરફ !!
દોસ્ત To #દોસ્ત હોય છે સાહેબ!
#જન્મદિવસ પર ખભા પર બેસાડીને નાચે
#મરણના દિવસે ખભા પર સુવાડીને રડે.!
ખુશી શોધું તો દુઃખ જ મળે છે, આ દુઃખ જીવન માં બધે જ મળે છે, જે જીવનના બધા દુઃખ વહેચી લે, એવા મિત્રો ખુબ જ ઓછા મળે છે.!!
Best Friendship Gujarati Quotes Images
સૌથી છેલ્લે યાદ કરજે ભાઈબંધ, સૌથી પહેલા આવીશ.
સવાલ ❔કરે 👿 દુશ્મન અને 🔫જવાબ
મારો યાર દંઈ જાય
એજ ❤️ભાઈબંધ
દોસ્ત હોય તો સર્કીટ જેવા, ભાઈને બોલા બાપુ દિખતા હૈ મતલબ દિખતા હૈ !!
મૈત્રી કરો તો પાણી ની જેમ નિર્મળ કરો.
દૂર સુધી જઈ ને પણ ક્ષણે ક્ષણે
યાદ આવે એવી કરો !!
સબંધ ક્યારેય મીઠા અવાજ અને રૂપાળા ચહેરા થી ટકતો નથી, એ તો તકે છે સુંદર હૃદય અને ક્યારેય ના તૂટે એવા વિસ્વાસ થી.
તુ ખાલી દુઃખમાં હોય ત્યારે યાદ કરજે વ્હાલા સિંહના ટોળા વચ્ચે સરબત પીવડાવવા ના આવુ તોં આપડી દોસ્તી નકામી.
તમારા જેવા મિત્રો મારી મૂડી છે,
એથી વધુ બીજી કઈ વાત રૂડી છે?
બીજી તો સહુ ચીજ મામૂલી છે,
મિત્રો જ ઈશ્વર ની ભેટ અણમોલી છે.
સાબિતી અને ખુલાસા, એ દોસ્તીનું કેન્સર છે !!
Search Related Posts,
- Best Gujarati Friendship Quotes
- Gujarati Comments for Friends
- Best Friend Quotes in Gujarati for Boy
- Best Friend Caption in Gujarati
- Best Quotes For Friends in Gujarati
- Happy Birthday Quotes For Best Friend in Gujarati