Trending 200+ Best Friends Quotes in Gujarati With Images | Dosti Gujarati Status
હર એક દોસ્ત કમીના હોતા હૈ,લાઈફ મા એક ફ્રેન્ડ તો એવો હોવો જ જોઈ એક કે જેની સાથ આપને હર એક વાત શેર કરી શકીયે.દોસ્તી એક એવો સંબંધ છે કે જે આપને પોતે બનાવીયે છે. બધા જ માણસ ને જીંદગી જીવવા માટે એક એવી વ્યકિત ની જારૂર હોઈ છે કે જેની સાથે તે રાજી ખુશી થી …