Hello guys, heartily welcome to thekpnews.com. If you are looking for Best Gujarati Shayari in life then you are in the right place. So, On this site, you can get motivational Gujarati Shayari, Gujarati sad Shayari, Gujarati Love Shayari Photo Download, Bewafa Shayari, જીંદગી લાગણી શાયરી, Attitude Shayari for friends, and more.
Best Gujarati Shayari |
If you want to send the Shayari in Gujarati text font then you are in right place. In this article, we are providing the best motivational, inspirational Shayari in Gujarati. Also, if you want to meaningful Gujarati quote on life so you can share this site with your friends, colleagues, and family with good morning images with blessings.
Best Shayari in Gujarati
દિલ ની વાત હોંઠો પર આવીને અટકે છે,
આંસુ બની આંખ માંથી કોઈ ટપકે છે,
ખુશનસીબ છે જેને સાચા સમજનારા મળે છે,
બાકી સાચી લાગણી માટે લાખો તરસે છે.
ફેમસ થવુ હોય ને મારા વાલા, તો દુનિયાની નજર મા બદનામ થવુ પડે હો.
Best Shayari in Gujarati |
પ્રેમ કોઈ એવી વ્યક્તિને શોધતો નથી
જેની સાથે જિંદગી વિતાવી શકાય એતો
એવી વ્યક્તિ નો જ ખોજે છે જેના વગર.
જો તમે ઇચ્છો તો હું તમને ખૂબ ઇચ્છું છું પણ કહેવામાં ડર, દરેક ક્ષણ તમે તમારા વિચારોમાં ખોવાઈ જાઓ છો, માનો કે નહીં, હું શપથ લે છે કે તમે સાચા પ્રેમ કરો છો.
જીવન મા બીજા કરતા મોડી સફળતા મળે તો નિરાશ ના થતા, કેમકે મકાન કરતા મહેલ ચણવામાં વાર લાગે છે.
જિંદગી છે અને જેવું શીખવે એ શીખી લો,
નહીંતર પછી પૈસા આપીને પણ એ કોઈ નહિ શીખવે.
મિત્ર એટલે…
ભલે પાનના ગલ્લે ખિસ્સામાંથી પૈસા ના કાઢે,
પણ સમય આવે એટલે જાન કાઢીને આપી દે હો વાલા !!
કૃપા બસ એટલી ઈશ્વર થવા દે, તું મારા ઘર ને મારું ઘર થવા દે ઘણી મેહનત કરી છે જિંદગી ભર, હવે પરસેવા ને અત્તર થવા દે.
હું ક્યાં તને કહું છુ કે તુ મને પ્રેમ કર, બસ એક મારી તકલીફને તો મહેસુસ કર.
કેટલાક સંબંધો જીવન સાથે વણાઈ જાય છે, કેટલીક યાદો સ્વપ્ન બની ને રહી જાય છે, લાખો મુસાફિર પસાર થઇ જાય તો પણ, ‘કોઈકના’ પગલા કાયમ માટે યાદ રહી જાય છે.
Best Shayari in Gujarati |
જે માણસ સાચો હોય છે તે લોકો ના હૃદય માં રહે છે.
પણ જે માણસ દયાળુ હોય છે તે ઈશ્વર ના હૃદય માં રહે છે.
કલમ પણ કમાલ છે
પોતે ખાલી થઈને બીજાની જિંદગી લખે છે.
Best Friend Shayari in Gujarati
જીંદગી બહુ ટુંકી છે મજા કરતા શીખો અરે નસીબ શુ ચીજ છે તેને પણ બદલતા શીખો.
દુનિયાથી વફાદારીની આશા ન રાખો જ્યારે, દુઆ કબૂલ નથી થતી તો લોકો ભગવાનને પણ બદલી દે છે.
પ્રેમ માં મીઠી વેદના મળી એ બહુ
છે સ્વપ્નો ને નવી દિશા મળી એ
બહુ છે પ્રેમ પૂરો થયો કે અધુરો
રાય્હો વાત એ નથી પ્રેમ કરવાનો
અવસર મળ્યો એ બહુ છે.
દેવુ છે દિલ દાન માં છે કોઇ છોકરી ધ્યાન માં હોય તો કહેજો કાન માં તમને લઇ જઇશ મારી જાન માં...
Gujarati Good Morning Shayari |
ફરિયાદ નહિ કરનાર માણસને પણ અંદરથી તો દુઃખ થતું જ હોય છે ભીની આંખો નિશાની હોય છે કોઈના પ્રેમની સાહેબ એકાંતમાં આવેલા આંસુ ખુશી ના નથી હોતા.
ટુંક મા કહુ તો તારા વગર દુનિયામાં મારુ શુ? કામ..
પ્રેમ એટલે...
તારી સદંતર ગેરહાજરીમાં પણ મારું તારામાં હોવું.
ગુલામી કરીએ તો માં બાપ ની કરીયે વાલા બાકી દુનિયા માટે તો કાલેય કિંગ હતા અને આજે પણ કિંગ છીએ.
Gujarati Good Morning Shayari |
મને તો બીજા કોઈ સ્વર્ગ વિષેની માહિતી નથી,
કેમકે હું મારી માં ના ચરણોને જ સ્વર્ગ માનુ છુ.
પ્રેમ માં મીઠી વેદના મળી એ બહુ છે સ્વપ્નો ને નવી દિશા મળી એ બહુ છે પ્રેમ પૂરો થયો કે અધુરો રાય્હો વાત એ નથી પ્રેમ કરવાનો અવસર મળ્યો એ બહુ છે.
આપી શકે તો તારો પ્યાર મંગૂ છું
સાચા હ્રિદય થી તારો સહકાર મંગૂ છું કરીશ નહિ ચિંતા,
પ્યાર માટે પ્રાણ દયીશ સેંકડો છે હિસાબ,
હું ક્યાં ઉધાર મંગૂ છું.
Gujarati Good Morning Shayari |
અંજામ ની ખબર તો સાહેબ કર્ણને પણ હતી પણ વાત સંબંધ નિભાવવાની હતી.
કેટલાક સુખોનો અહેસાસ એટલા માટે નથી થતો,
કારણકે એ મફત માં મળતા હોય છે.
Best Gujarati Shayari On Life
જીવન મા બીજા કરતા મોડી સફળતા મળે તો નિરાસ ના થતા, કેમકે મકાન કરતા મહેલ ચણવામાં વાર લાગે છે.
શરીર ને લવ કરવાવાળા બોવ બધા મળશે
સાહેબ પણ જો કોઈ દિલ થી પ્રેમ કરવા
વાળું મળી જાય ને તો ક્યારેય.
પગ માં ખુન્ચાયેલા કાટા એ તો બતાવ્યું,
કે સાહેબ આ ગલી માં જરૂર ગુલાબ છે.
જીંદગી તો સાલી એવી જીવવાની,
કે મરીયે ત્યારે લોકો, વન્સમોર ની બુમો પાડે.
The English word for Shayari |
સારા સમયની સાથે રહેવા કરતા સારા વ્યક્તિ સાથે રહેવુ પસંદ કરવુકારણ કે સારો સમય સારી વ્યક્તિ નહીં આપે પરંતુ સારો વ્યક્તિ સારો સમય જરૂર આપશે.
કરી શકતા હોય તો કોઈને ખુશ કરજો
બાકી દુઃખ તો દરેકની જિંદગીમાં હોય જ છે.
શાયરી ની દુનિયામાં પગલું માંડ્યું ત્યારે ખબર પડી,
દુઃખ ની મહેફિલમા પણ વાહ..વાહ..બોલાય છે.
કોઈ ને સારુ કહેવા મા મજા છે કોઈ ને સાચુ કહેવા મા મજા છે,
પણ કીધા વગર બધુ સમજી જાય તેની સાથે રહેવામા અલગ જ મજા છે.
એકલતાની નિરાંત માણી તો જુઓ,
તમારી અંદર પણ એક સમંદર છે,
ડૂબકી મારી તો જુઓ..!!
The English word for Shayari |
Best Love Shayari in Gujarati
શબ્દો હમેંશા વિચારી ને જ વાપરવા સાહેબ લોકો તમારો સ્વભાવ તમારા શબ્દો પર થી જ નક્કી કરે છે.
જ્યારથી પરીક્ષાની જિંદગી પૂરી થઇ છે, ત્યારથી જિંદગીની પરીક્ષાઓ શરુ થઇ છે.
સમજ્યા વગર કોઈને પસંદ ના કરતા,
ના સમજમાં કોઈને ગુમાવી પણ ના દેતા,
ગુસ્સો શબ્દમાં હોય છે દિલમાં નહીં,
એમાં સંબંધ ઉપર જ પુર્ણવિરામ ના મુકી દેતા.
શરીર માં વ્યાપેલ ઝેર કરતા કાનમાં ફૂંકેલું ઝેર વધુ ખતરનાક સાબિત થાય છે.
થાકી ને બેઠો છું હારી ને નહીં, બાજી ગઈ છે જિંદગી નહીં
એક તારીખ બદલાશે ખાલી આજે, જીંદગી તો તારે જાતે બદલવી પડશે.
Gujarati Best Shayari |
મોકલું છું મીઠી યાદ ક્યાંક સાચવી રાખજો, મિત્રો હમેશા અમૂલ્ય છે યાદ રાખજો,તડકામાં છાયો ના લાવી શકે તો કંઈ નહિ, ખુલા પગે તમારી સાથે ચાલશે એ જ યાદ રાખજો.
જેના દિલ પર વાગે છે એ આંખોથી નથી રોતા, જે પોતાના નથી થયા એ કોઈના નથી થયા,
સમય કાયમ એજ શીખવાડે છે કે સપના તૂટી જાય છે પણ પુરા નથી થતા.
જિંદગી જે શીખવે તે શીખી લેવાય, કયો પાઠ ક્યારે કામ લાગી જાય કોને ખબર?
Gujarati Best Shayari |
લોકોનાં મોઢા બંધ કરવા,
એના કરતા તમારા કાન બંધ કરી દો,
જીંદગીમાં આનંદ આવશે.
દૂર જઈશું તો દિલ માં વાત મુકતા જઈશું,, જીવન ભર ના ભૂલાય એવી યાદ મુકતા જઈશું,, પ્રત્યક્ષ ભલે ના મળો તમે, પણ હંમેશા યાદ કરો તમે એવી યાદ મુકતા જઈશું.
Gujarati Best Shayari |
આપણું લાગવું અને આપણું હોવું,
એ સમજવામાં વર્ષો નીકળી જાય છે.
સંબંધોમાં ક્યારેય પરીક્ષા ના લેશો, નાપાસ સામેવાળા થશે તો પણ રડશો તો તમે જ.
Best Gujarati Shayari for Friend
કોઈની પણ સાથે પ્રેમમાં ન પડો અથવા
પ્રેમની અભિવ્યક્ત ન કરો ચાર દિવસના
સુખ કરતા આખા જીવનની એકલતા વધારે
ઈચ્છવા યોગ્ય.
Whatsapp Gujarati Shayari |
જેનું મળવાનું નિશ્ચિત છે, નિયતિ એને કોઈ પણ રીતે મળાવી જ દેતી હોય છે.
એ જિંદગી જરાક હસને સેલ્ફી લેવી છે તારી સાથે.
થોડા લાગણીભર્યા સંબંધોની તરસ છે બાકી તો મારી જિંદગી બહુ સરસ છે.
Whatsapp Gujarati Shayari |
ક્યારેક નસીબ પર વિશ્વાસ કરીને થાકી ગયા હોય તો,
પોતાના પર વિશ્વાસ કરી જોજો.
પ્રેમ માં મીઠી વેદના મળી એ બહુ છે
સ્વપ્નો ને નવી દિશા મળી એ બહુ છે
પ્રેમ પૂરો થયો કે અધુરો રાય્હો વાત એ નથી
પ્રેમ કરવાનો અવસર મળ્યો એ બહુ છે.
તારી આંખમાં પ્રેમ મારા માટે જોઉં એ જ સપનું હું વારંવાર જોઉં.
Whatsapp Gujarati Shayari |
ઝીંદગી ની જંગ મા એવો વળાંક હોવો જોઈએ જીત મળે કે હાર બસ જોરદાર હોવી જોઈએ.
દુનિયા તો મૂર્ખ બની જાય છે,
મારા હસવાથી તલાશ એની છે,
જે આંખોમાં ભીનાશ પારખી લે.
માં અને પત્ની બંનેમાંથી કોઈને પણ ઓછું ન આવવા દો એક તમને દુનિયામાં લાવી છે અને એક પૂરી દુનિયા છોડી તમારી પાસે આવી છે.
Best Shayari Gujarati |
Best Shayari on Life in Gujarati
શિક્ષણ પુસ્તકોમાંથી મળે છે સાહેબ
પરંતુ અનુભવ તો જીવનમાંથી જ મળી શકે છે.
જેની આહ.. પણ સમજાય.. જેની આહટ પણ અનુભવાય..
પ્રેમની શું વ્યાખ્યા હોય બીજી એના ધબકારામાં પણ જીવાય.
તારી યાદને આદત પડી ગયી રોજ મારી પાસેઆવવાની, નહીતર મને ક્યા આદત હતી, રોજ તને યાદ કરવાની.
તારી સાથે સમય જતો રહ્યો ખબર ના પડી,
ને તારા વગર સમય જતો જ નથી એ હવે ખબર પડી.
Best Shayari on Life in Gujarati |
તમે હાજર નથી તો આ બધું સુનું
લાગે છે રોશની તો ય મને અંધકાર
લાગે છે છે ઘણા લોકો તોય મને એકલતા.
બદલાતી સીઝનની સાથે સ્થિતિ પણ બદલાઇ જાય છે ક્યારેક દોસ્તો તો ક્યારેક તેમની ભાવનાઓ બદલાઇ જાય છે.
મારી આજ હું આનંદથી જીવું છું,
આવતીકાલ ને જે કરવું હોય તે કરે.
Best Shayari on Life in Gujarati |
મારા શબ્દો મને પાગલ સાબિત કરે છે,
હું જાણું છું કે સાચો પ્રેમ એક પાગલ જ કરે છે,
હાસ્ય પાત્ર બન્યો છું… જમાના ની નજરો માં,
હું પણ હસ્યો હતો… પણ પ્રેમ માં તો રડવાની અલગ મઝા છે.
ફોટો મુકવાનો શોખ તો નથી સાહેબ.પણ આતો મારા દુશ્મનો ને તો ખબર પડે કેભાઈ હજુ મારકેટમા જ છે.
વરસાદ શીખવે છે કે,
જિંદગીની સૌથી અદ્ભુત ક્ષણો પકડી શકાતી નથી,
ફક્ત માણી શકાય છે.
Best Shayari on Life in Gujarati |
તમારૂ નસીબ ચમકતું હોય છે ત્યારે ડાહ્યા માણસો સલાહ આપતા અચકાય છે અને
તમારુ નસીબ ખરાબ હોય ત્યારે ગાંડા માણસો પણ સલાહ આપી જાય છે.
શાયરી ની દુનિયામાં પગલું માંડ્યું ત્યારે ખબર પડી, દુઃખ ની મહેફિલમા પણ વાહ..વાહ..બોલાય છે.
Best Two Line Gujarati Shayari
કલ્પના સુંદર હોય છે પણ જીવી શકાતી નથી,
વાસ્તવિકતા કડવી હોય છે પણ મારી શકાતી નથી.
આગ લગાડવી એ અમારો સ્વભાવ નથીપણ સાહેબ અમારી પર્સનાલિટી જોઇને લોકો બળી જાયએમાં અમારો શુ વાંક.
આજે હ્રદયની ઝેરોક્ષ કઢાવી સાહેબ,
ખાલી બાળપણના ફોટા જ કલરફુલ આવ્યા.
સમજાતું નથી જિંદગી છે કે જલેબી,
મીઠી તો લાગે છે પણ ગૂંચવાડા બહુ છે !!
Best two-line Gujarati Shayari |
દિકું આજે રવિવાર છે તો મારા દિલ માં ફરવા આવ ને.
આ ઝરમર ઝર વરસાદ,
વળી વળીને વરસે જાણે મધુર કોઇની યાદ !
જીવનમાં સમયની સાથે જીવનમાં સમયની
સાથે ચાલવું પડે છે જે નામંજૂર હોય તે
જ કરવું પડે છે રોવાનો અધિકાર પણ નથી આપતું.
Best two-line Gujarati Shayari |
જે સમયસર રીપ્લાઈ નથી આપતી એ સમય આવે ત્યારે સાથ શું આપશે ?
મને એવી સવાર આપો પ્રભુ..
કે હું તમારી પાસેથી કંઈ માંગવાની જગ્યાએ..
તમે મને જે આપ્યું છે તેને માણતા શીખું..!!
બાપ એ હસ્તી હોય છે સાહેબ કે જેના પગારખાથી પણ દીકરીને પ્રેમ હોય છે.
Best two-line Gujarati Shayari |
Whatsapp Gujarati Shayari
જ્યારે સમય થપ્પડ મારે છે ને
ત્યારે અવાજ નથી આવતો,
પણ માણસ સમજી જાય છે.
જિંદગી બહુ ટૂંકી છે મજા કરતા શીખો અરે નસીબ શું ચીઝ છે તેને પણ બદલાતા શીખો.
આ જિંદગી પણ પાણી જેવી છે,
વહે તો ધોધ છે ભેગું કરો તો હોજ છે
જલસા કરો તો મોજ છે બાકી પ્રોબ્લેમ તો રોજ છે.
જીવનમાં ધાર્યું જલ્દી મળતું નથી,
જેને મળે છે એને કદર નથી,
જેને કદર છે એને મળ્યું નથી,
બસ આવી છે જિંદગી.
Whatsapp Shayari in Gujarati |
કિંમત પાણી ની નથી તરસ ની છે કિંમત મ્રુત્યુ ની નથી શ્વાસ ની છે,
સંબંધ તો ધણા છે જીવન માં પણ કિંમત સંબંધ ની નથી તેના પર મૂકેલા વિશ્વાસ ની છે.
કેવાય છે કે લાગણી ની શરુઆત આંખો થી થાય છે,
સાચુ માનો તો લાગણી ની કિંમત પણ આંખોએ જ ચૂકવવી પડે છે.
મારી આ મુલાકાત ને છાહે તો
મુસીબત કેહ્જે તારી આ દ્રષ્ટિ ને મુજ
પ્રત્યેની નફરત કેહ્જે પરંતૂ એકાંતમાં
આ અશ્રુભરી મારી વિદાય યાદ આવીને
રડાવે તો તેને મહોબ્બત કેહ્જે.
ઉદાસ થવા ને આખી જિંદગી પડી છે નજર ઉપાડો સામે જિંદગી પડી છે.
હથેળીનો મિલાપ શું થયો તારી સાથે,
નસીબમાંથી દુખની લકીરો જ ભુંસાઈ ગઈ !!
Whatsapp Shayari in Gujarati |
પોતાની મુસ્કાન ને હોઠો થી દુર ના જવાદો તમારી હસીમાં જ અમારી ખુસી પડી છે.
ખોઈ ચૂકવાનો અહેસાસ ત્યારેજ થાય છે જયારે,
એ વ્યક્તિ કે વસ્તુ માટે મન થી વિચાર કરો છો.
Latest Gujarati Shayari Love
વીતી ગયેલી જિંદગી ને ક્યારેય યાદ ના કરો,
કિસ્મતમાં જે લખ્યું છે તેની ફરિયાદ ના કરો,
જે થવાનું છે તે તો થય ને જ રહેશે,
કાલની ફિકરમાં તમારી આજ ખરાબ ના કરો.
Latest Gujarati Shayari Love |
દરેક માણસ પાસે જિંદગીનું એક નાનું ચેપ્ટર હોય છે,
જે જોરથી બધા સામે વાંચી નથી શકાતું.
નીરખી તેનું રૂપ ચાંદ પણ હરખાય છે,
બાગ કેરા ફૂલ તેને જોઈ ને કરમાય છે,
પણ ઈશ્વર ની આ કેવી વિચિત્ર કળા,
કે બધા ને શરમાવનારી મને જોઈ ને શરમાય છે.
Latest Gujarati Shayari Love |
પ્રેમમાં જ તાકાત છે સાહેબ સમર્થને ઝુકાવવાની,
બાકી રામ ને ક્યાં જરુર હતી એઠાં બોર ખાવાની.
કેટલીક મજબૂરીઓ હોય છે સાહેબ
નહીં તો,અમારેય કયાં રહેવુ છે તમારા વિના.
તને જોઈને મારી આંખો DSLR થઇ જાય,
વહાલી તું એકલી દેખાય અને બાકી બધું બ્લર થઇ જાય.
કોઈ દિલ પર યાદો નો ભાર મૂકી જાય
જાને એક ફૂલ ડાળી થી જુન્કી ગયું
કોઈ સમજી નાં શક્યું આ દિલ.
Latest Gujarati Shayari Love |
ટેરવે થી ઝુલ્ફો ને હટાવી નયન મીચી જાય છે,
તારા એજ ચિત્રમાં મારો પ્રણય વીતી જાય છે.
એકલા જ લડવી પડે છે જિંદગીની જંગ,
સલાહ દેવા વાળા ઘણા છે
પણ સાથ દેવા વાળા કોઈ નથી.
Best Shayari to Express Love
દિમાગ બોલ્યું પાકી દોસ્ત છે દિલ
બોલ્યું સાચી પ્રેમિકા છે નસીબ
બોલ્યું બસ એ એક માત્ર મીઠી યાદ હતી.
ભુલીજા તારા ભુતકાળ ને એ તો માત્ર પવન ની લહેર હતી,
સંભાળ તારા ભવિષ્ય ને તોફાન તો હજું બાકી છે.
જિંદગીના પડાવમાં પસાર થઈ ચુકી છું,
અંતરની વેદના હૈયામાં સમાવી બેઠી છું.
Best Shayari for Love |
એક બાજી ના બે રમનાર કોઈ જીતે તો કોઈ
હારે પણ પ્રેમ ની બીજી તો સહુ
થી ન્યારી તો બને જીતે.
રહી રહી ને દિલ ને દર્દ સતાવે તો શું કરૂ?
હરદમ જો તેની યાદ રડાવી તો શું કરૂ?
ખબર મળ્યા હતા
કે થશે મુલાકાત સ્વપ્ના માં પણ
રાતભર જો ઊંઘ ના આવે તો શું કરૂ?
Best Shayari for Love |
અરમાનો અંતરમા જ રહી જાય છે,
સપનાઓ પાંપણમાં શમી જાય છે.
વાદળી વરસ્યા વગર વહી જાય છે,
ને આંખડી તરસી સુકાય જાય છે.
તારું હસવું મને તો ગમી જાય છે,
તારું હસવું સપનાઓ રચી જાય છે.
તમે ગમે તેવા ખેલાડી હો
જિંદગી એક દિવસ તો તમને આઉટ કરીને જ રહેશે.
Best Shayari for Love |
છતાં પણ મને ગમ નથી,
માત્ર દુ:ખ એ વાતનું છે કે.
તારી આંખમાં આંસું બનીને,
મને ખરતાં પણ ન આવડયું.
Motivational Gujarati Shayari on Life
મંજીલૅ પહૉચતાં ઍટલું સમજાય ઞયું,
જૅ બચાવવાનું હતુ ઍ જ ખરચાઇ ઞયું.
પ્રેમ કરતા પણ પ્રેમ છે તારા પ્રેમ માં,
જિંદગી સ્વર્ગ ની જેમ છે તારા પ્રેમ માં,
તારા વિના ક્યાંય ના ચાલે હવે તો,
જીવવું મરવું છે તારા પ્રેમ માં.
નયન માં વસ્યા છો જરા યાદ કરજો કદી કામ પડે તો
મને તો પડી છે આદત તમને યાદ કરવાની
જો હિચકી આવે તો માફ કરજો.
Gujarati Shayari for Life |
એક જમાનો હતો,
જ્યાં માણસ માણસ વચ્ચે ભાઈચારો હતો,
હવે તો બસ હરીફાઈઓ જ જોવા મળે છે.
અજાણતાં થાય તેને ભૂલ કહેવાય જે ક્ષમા લાયક હોય છે.
જાણી જોઇને કરેલું પાપ કહેવાય જે ભોગવે જ છૂટકો છે.
જરૂર પડે તો અટકો પણ કોઈને ખટકો નહીં.
નયનને બંધ રાખીને મેં તો તમને જોયા છે,
આવી રીતે લગન કરીને બિચારા કેટલાય રોયા છે.
Gujarati Shayari for Life |
જિંદગી એક રમત છે,
સાહેબ નક્કી તમારે કરવાનું છે કે,
ખેલાડી બનવું કે રમકડું.
Inspirational Shayari on Life in Gujarati
પ્રેમએ દુનિયાનુ સૌથી મોંઘુ ઘરેણું છે,
જેને મળે છે એને કદર નથી હોતી,
અને જેને કદર હોય છે એને એ ક્યારેય નથી મળતો.
એકલું ચાલવું અઘરું નથી પણ,
કોઈની સાથે ચાલ્યા હોય અને,
ત્યાંથી એકલા પાછુ ફરવું એ અઘરું છે.
પ્રકૃતિ નો નિયમ છે, અહીં તરવા માટે ડૂબવું પડે છે.
ભગવાન પ્રેમ બધા ને આપે છે દિલ
પણ બધા ને આપે છે દિલ માં રહેવા
વાળા પણ બધા ને આપે છે દિલ.
Shayari on Life in Gujarati |
હું એ ચહેરાને ક્યારેય ઉદાસ નહી
થવા ડઉ જે મારા ચહેરાને જોઇને
ખુશ થઇ જાય છે કૃપા બસ એટલી ઈશ્વર થવા.
દુનિયા ભલે ગમે તે કહેતી હોય દોસ્ત,
પણ જવાબદારી અને જોખમ વિનાની જિંદગી જીવવાની મજા ના આવે.
યાદો મુલાકાતો કસમો અને નિભાવેલી રસમો, આ બધું તો એક રિવાજ છે જિંદગીના પણ,
સાચી મોજ તો ત્યારે આવે છે જ્યારે ગમતી, વ્યક્તિ આપણને માન-સન્માન આપે છે.
સંબંધો બગડવાનું એક કારણ એ પણ છે કે,
લોકો સમજે છે ઓછુ અને સમજાવે છે વધારે.
Shayari on Life in Gujarati |
તમેય ખરા છો શ્વાસ તો લેવા દયો આંખ ખોલી નથી ને યાદ આવી જાવ છો.
અમુલ્ય સબંધો સાથે પેસાની તુલના ન
કરવી કારણ કે પેસા બે દિવસ કામ આવે છે
અને એ આખી જિંદગી આપણી પાસે.